Skip to content
Search

Latest Stories

ચોઇસે કોર્પોરેટ ગેસ્ટ માટે ડાયરેક્ટ પે પ્રોગ્રામ લોન્ચ કર્યો

નવી સિસ્ટમની મદદથી યુઝર્સ અનેકવિધ હોટેલ સ્ટેના બિલની ચૂકવણી કરી શકશે

ચોઇસે કોર્પોરેટ ગેસ્ટ માટે ડાયરેક્ટ પે પ્રોગ્રામ લોન્ચ કર્યો

ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ "ચોઈસ ડાયરેક્ટ પે" નો અમલ કરી રહી છે. આ સિસ્ટમ કોર્પોરેટ ગ્રાહકોને તેમના કર્મચારીઓ અને અતિથિઓ માટે અનેકવિધ ચોઇસ હોટેલ્સમાં રિઝર્વેશન કરવાની મંજૂરી આપી છે. નવી સિસ્ટમ પછી કંપનીઓને સીધું જ સેન્ટ્રલાઇઝ્ડ અને સિંગલ ઇનવોઇસ મળે છે.

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ "ચોઈસ ડાયરેક્ટ પે" નો અમલ કરી રહી છે, આ  કોર્પોરેટ ગ્રાહકોને તેમના કર્મચારીઓ અને અતિથિઓ માટે બહુવિધ ચોઈસ હોટેલ્સમાં રિઝર્વેશન કરવાની મંજૂરી આપે છે. નવી સિસ્ટમ પછી કંપનીઓને સીધા જ એક, કેન્દ્રિય ઇન્વૉઇસ દ્વારા બિલ આપે છે.


ચોઇસ ડાયરેક્ટ પે આ ઉપરાંત સાપ્તાહિક કોન્સોલિડેટેડ ઇનવોઇસિંગ પૂરુ પાડશે, જેથી કોર્પોરેટ ટ્રાવેલરો બધા સ્ટેની એકસાથે ચૂકવણી કરી શકેય યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકે અને આ ઇનવોઇસ ડેટાનું વ્યક્તિગત ઓનલાઇન પોર્ટલ દ્વારા મેનેજમેન્ટ કરી શકે અને સેન્ટ્રલાઇઝ્ડ કસ્ટમર સપોર્ટ એનરોલમેન્ટ પ્રક્રિયામાં મદદ કરશે, આ રીતે પેમેન્ટ્સ અને ઇનવોઇસીસનું સ્ટેટસ ચેક કરી શકાશે અને ચાર્જિસ અંગેના મુદ્દાઓ ઉકેલી શકાશે.

પ્રોગ્રામ યુઝર્સને પ્રોજેક્ટ ખર્ચ ઉમેરવા અને વિભાગીય કોડ ઉમેરવાની મંજૂરી આપે છે. તેના લીધે સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બને છે. તેના લીધે તેઓ વર્તમાન નેગોશિયેટેડ અને ચેઇનવાઇડ રેટને એક્સેસ કરી શકે છે અને સહભાગી હોટેલોને શોધીને તેમના રોકાણની તારીખો એડજસ્ટ કરી શકે છે.

"આધુનિક પ્રવાસીઓને પ્રિય એવી ફ્લેગશિપ કમ્ફર્ટ બ્રાન્ડ અને અપસ્કેલ કેમ્બ્રિયા હોટેલ્સથી લઈને એક્સ્ટેન્ડેડ સ્ટે ઓફરિંગ લઈને અમારી વૃદ્ધિ પામતી જતી લાઇનઅપનો ફાયદો ઉઠાવીને બિઝનેસ ટ્રાવેલરો તેમની કોર્પોરેટ મુસાફરી માટે યોગ્ય બજારોમાં યોગ્ય સવલતોની સુલભતા સુનિશ્ચિત કરી શકે છે, એમ વૈશ્વિક વેચાણ માટેના ચોઇસના વાઇસ પ્રેસિડેન્ટ ચાડ ફ્લેચરે જણાવ્યું હતું. આ પ્રકારના અભિગમ માટે ટ્રાવેલ મેનેજર્સને કોર્પોરેટ ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સેવા આપવા માટે જરૂરી સાધનો અને સંસાધનોથી સજ્જ કરવા જરૂરી છે. ચોઇસ ડાયરેક્ટ પે એ સુવ્યવસ્થિત કરે છે કે જે સમગ્ર ઉદ્યોગમાં પરંપરાગત રીતે એક એઘરી પ્રક્રિયા છે, વધુમાં ગેસ્ટ અને કોર્પોરેટ કસ્ટમરો માટે મૂલ્ય નિર્માણ કરવાની તથા સગવડતામાં વધારો કરવાની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરે છે."

5000થી વધુ સ્થાનિક પ્રોપર્ટીઝ ચાઇસ ડાયરેક્ટ પેનો ભાગ હશે. નવી સિસ્ટમ ચોઇસ દ્વારા વિકસિત વર્તમાન ટેકનોલોજી પર આધારિત છે, જેમા તેના વર્ચ્યુઅલ પે અને ગ્રુપ મેનેજમેન્ટ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. અગાઉના ટ્રાવેલ મેનેજરોને વ્યક્તિગત ક્રેડિટ કાર્ડની જરૂરિયાત વગર તેમના મહેમાનો માટે રોકાણનું બૂકિંગ કરાવવાની મંજૂરી આપે છે અને ગ્રુપ મેનેજમેન્ટ પ્લેટફોર્મ એ ગ્રુપ ટ્રાવેલ પર કેન્દ્રિત ઓનલાઇન રિઝર્વેશન સોલ્યુશન છે.

ગયા અઠવાડિયે ચોઇસે તેનું રેડિસન હોટેલ્સ અમેરિકાનું 67.5 કરોડ ડોલરમાં તેની ખરીદી પૂરી કરી હતી.  આ સોદામાં રેડિસનનો ફ્રેન્ચાઇઝ બિઝનેસ, કામગીરી અને બૌદ્ધિક સંપદાનો સમાવેશ થાય છે. આ મર્જર રેડિસનની નવ બ્રાન્ડને ચોઇસમાં ઉમેરશે અને તેની સાથે તેની સંખ્યા 624 હોટેલ્સે પહોંચશે.

More for you

Choice kicks off 69th Annual Convention in Vegas
Photo credit: Choice Hotels International

Choice kicks off 69th Annual Convention in Vegas

CHOICE HOTELS INTERNATIONAL began its 69th Annual Convention, themed “Powering the Future,” at Mandalay Bay in Las Vegas on April 29. The three-day event opened with a keynote by Choice President and CEO Patrick Pacious before thousands of owners, operators and industry partners from around the world.

The event includes 100 educational sessions, a trade show for owners to connect with vendors, and brand sessions where Choice leaders outline focus areas and company investments to drive revenue and reduce costs, Choice said in a statement.

Keep ReadingShow less