રીપોર્ટઃ મહામારીથી હોટ્લ ઈન્ડસ્ટ્રીમાં દ્વેષપૂર્ણ અસર

કાસ્ટેલ પ્રોજેક્ટમાં જણાયું કે 2020 દરમિયાન મહિલાઓ તથા લઘુમતિઓ દ્વારા સામાન્ય પ્રગતિ

0
425
લીડરશિપ સ્તરે મહિલાઓને કારણે, ખાસ કરીને સીઈઓ કે ભાગીદાર તરીકે, તેને કારણે સર્જાતી સમસ્યાઓમાં 2020 દરમિયાન 5.7 પુરુષોએ એક મહિલા હતી. જે 2019માં 5.9 પુરુષોએ એક મહિલાનું સ્તર રહ્યું હતું. તેમ કાસ્ટેલ પ્રોજેક્ટના વિમેન ઈન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી લીડરશિપ અંગેના ચોથા વાર્ષિક રીપોર્ટમાં જણાવાયું છે.

ગત વર્ષ દરમિયાન મહિલાઓ અને લઘુમતિઓ દ્વારા હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય પ્રગતિ હાંસલ કરવામાં આવી હતી, તેમ કાસ્ટેલ પ્રોજેક્ટના ચોથા વિમેન ઈન હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી લીડરશિપ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, જે નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે કે જે હોટેલ બીઝનેસમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રમોટ કરે છે. મહામારી કોવિડ-19 પણ આ દ્વેષપૂર્ણ વિવિધતાની અસર માટે કંઇક અંશે જવાબદાર હોવાનું મનાય છે.

ઉદાહરણ તરીકે, લીડરશિપ સ્તરે મહિલાઓની નિમણૂંકથી સર્જાતી સમસ્યા, જેમ કે સીઈઓ કે પાર્ટનર, 2020 માં 5.7 પુરુષોએ એક મહિલા હતી જેનું પ્રમાણ 2019માં 5.9 પુરુષોએ એક મહિલા હતી તેમ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કાસ્ટેલ પ્રોજેક્ટના સ્થાપક અને પ્રમુખ પેગી બર્ગ કહે છે.

વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે વિવિધ ઉદ્યોગોમાં મહિલાઓ તથા લઘુમતિઓને સહન કરવું પડ્યું છે. બર્ગના જણાવ્યા અનુસાર મહામારીને કારણે ખાસ કરીને મહિલાઓ તથા લઘુમતિઓને સહન કરવું પડ્યું હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ગત વર્ષે ઈન્ડસ્ટ્રીમાં 479000 લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે.

વધુ અને ઓછામાં ઓછું જાતિય-વૈવિધ્ય ધરાવતી કંપનીઓ વચ્ચે 48 ટકા તફાવત છે, તેમ બર્ગ  મે 2020 મેકકિન્સી એન્ડ કંપની ડાયવર્સિટી વિન્સ રીપોર્ટના આંકડા ટાંકીને જણાવે છે.

આ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી માટે ગંભીર બાબત છે કે જ્યાં અગ્રણી કંપનીઓમાં પણ મજબૂત વિવિધતા પહેલ છે. એક ઈન્ડસ્ટ્રી તરીકે તેને પણ વર્કફોર્સ દબાણ સહન કરવું પડે છે. આપણને જરૂર છે તે એવી મહિલાઓ માટે સારું કરી શકીએ કે જેઓ પરિવાર ઉપરાંત પણ કંઇક વધુ હાંસલ કરવાની ઝંખના રાખતી હોય અને પુરુષો માટે કે જેઓ કારકિર્દીમાં પ્રગતિની સાથે પરિવાર પણ ઇચ્છે છે, તેમ બર્ગે જણાવે છે.

ધી અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન ફાઉન્ડેશન દ્વારા રીપોર્ટના સંશોધન માટે સહાય પૂરી પાડવામાં આવી છે.

ગયા અઠવાડિયે, કાસ્ટેલ પ્રોજેક્ટ અને ધી શી હેઝ એ ડીલ કોન્ટેસ્ટ કે જે વિજેતાઓને હોટેલ માલિકીની તક પૂરી પાડે છે તેણે ક્રીએશન ઓફ ફોર્ચ્યુનાસ ટેબલની જાહેરાત કરવામાં આવી, જે એક નવી વેબસાઇટ છે અને ઉત્સાહી હોટેલ માલિકોને જાણકારી, માર્ગદર્શન અને નેટવર્કિંગ માટે એકબીજા સાથે સાંકળે છે જેથી તેઓ પોતાના લક્ષ્યાંકને હાંસલ કરી શકે.