હોટસ્ટેટ્સઃ માર્ચમાં અમેરિકાની હોટેલોનો નફો સ્થિર રહ્યો

વર્ષો વર્ષની સરખામણીઓ અંતે સકારાત્મક બનવા માંડી

0
625
માર્ચમાં અમેરિકાની હોટેલનો ગોપાર 328.9 ટકા રહ્યો કે જે ગત વર્ષે સમાન સમયે 30.63 ડોલર સાથે નકારાત્મક રીતે 13.38 ડોલર માર્ચ 2020માં રહ્યો, તેમ હોટસ્ટેટ્સ જણાવે છે.

અમેરિકાની હોટેલોના નફામાં માર્ચ દરમિયાન સામાન્ય તફાવત જોવા મળ્યો હતો, મહામારી શરૂ થયાના એક વર્ષ બાદ આ સ્થિતિ જોવા મળી હોવાનું હોટસ્ટેટ્સ જણાવે છે. આખરે વર્ષો વર્ષની તુલના હવેના સમયે સકારાત્મક તાજેતરના સમયે જોવા મળી છે.

અમેરિકાનો ગોપાર વધીને 328.9 ટકા સાથે ગત વર્ષના 30.63 ડોલરની સરખામણીએ નકારાત્મક 13.38 ડોલરની સપાટીએ માર્ચ 2020માં રહ્યો હોવાનું હોટસ્ટેટ્સ જણાવે છે.

2020 દરમિયાન આઠમાંથી એક મહિના જ્યારે નફો નકારાત્મક રહ્યો હતો ત્યારે ગોપાર માર્ચમાં તપાસવામાં આવ્યું હતું. હજુ પણ, માર્ચ 2021નો ગોપાર ગત વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ વધીને ગત મહિનાના સ્તરથી 20 ડોલર વધુ રહ્યો હતો, તેમ ડેવિડ આઇસન, હોટસ્ટેટ્સના ડિરેક્ટર ઓફ હોટેલ ઇન્ટેલિજન્સ ફોર ધી અમેરિકાએ જણાવ્યું હતું. તેમણે કંપનીની વેબસાઇટના એક બ્લોગ પર લખ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરાયાના એકાદ વર્ષના સમય પછી વૈશ્વિક હોટેલ ઈન્ડસ્ટ્રી ફરી પાટે ચઢી રહી છે. હજુ વધુ રાહ જોવી પડી શકે તેમ છે પરંતુ તેની કામગીરી પ્રગતિમાં છે.

માર્ચમાં હાંસલ કરવામાં આવેલી પ્રગતિ “માત્ર 2020 ની અપૂર્ણતા પર પ્રકાશ પાડ્યો” આઇસને લખ્યું હતું. માર્ચ એ વર્ષનો એ સમય હતો કે જ્યારે વાર્ષિક તુલનાએ રેવપાર વધ્યો, ચાર ટકાના સ્તરે. ગત મહિનાની સરખામણીએ તે 20 ડોલર વધુ હતો. ગત માર્ચથી બન્ને ઓક્યુપન્સી અને રેટ પણ તેની તુલનાએ ઉચ્ચ સ્થાને હતા.

ટ્રેવપાર વધીને 100.45 ડોલરના સ્તરે પહોંચ્યો, કારણ કે સરેરાશ રૂમ રેવન્યુમાં પણ મદદ મળી હતી. કુલ લેબર કોસ્ટ પણ ગત વર્ષની સરખામણીએ પંચાવન ટકા જેટલી ઘટી હતી.

પ્રોફિટ માર્જિન પણ વધીને 42.4 ટકાથી 30.5 ટકા રહ્યું, જે ફેબ્રુઆરી 2020ની તુલનાએ વધારે હતું અને ઐતિહાસિક સ્તરે જોવા મળ્યું હતું.

અમેરિકાની હોટેલોમાં 2021ની શરૂઆતથી સમાન સુધારો જોવા મળી રહ્યો છે.