એસટીઆરઃ સુપર બોલથી ટામ્પાના હોટેલ વેપારમાં ઉછાળો, પણ ગત વર્ષ કરતાં ઓછો

ફ્લોરિડાના ટામ્પા શહેરમાં યોજાયેલ સુપર બાઉલ રમત સ્પર્ધાને કારણે યજમાન શહેરને લાભ તો મળ્યો છે પરંતુ ગત વર્ષની સરખામણીએ ઓછો લાભ મળ્યો હોવાનું એસટીઆર...

રીપોર્ટઃ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ કોવિડ-19 રીકવરીમાં મોખરે

2021 ના પ્રથમ બે મહિના દરમિયાન, એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા હોટેલ સેગમેન્ટમાં સારો મજબૂત દેખાવ કરાયો છે, તેમ હોટેલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ધી હાઇલેન્ડ ગ્રુપ દ્વારા...

બિન-સ્પર્ધાત્મક વ્યવહારોના આરોપ લગાવી આઇએચજી સામેના કેસમાં ત્રીજા પક્ષકાર જોડાયા

ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ વિરુદ્ધ ક્લાસ એક્શન દાવામાં જોડાનારા સંખ્યાબંધ હોટલિયર્સ દ્વારા  કંપની સામે એવો ગંભીર  આરોપ લગાવ્યો છે કે કંપની દ્વારા ફ્રેન્ચાઇઝીંગ પ્રથામાં  અન્યાયી...

હોટેલો રસીવાળા મહેમાન માટે માસ્ક પ્રતિબંધો હટાવે છે

અમેરિકાની હોટેલોમાં એવા મહેમાનોને રાહત આપવામાં આવી રહી છે કે જેમણે સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે. તેમને તાજેતરની ફેડરલ સરકારની તથા હોટેલ એસોસિએશનની ગાઇડલાઇન્સના પાલનમાં...

HHM દ્વારા ગત વર્ષે 25 હોટેલનો ઉમેરો કરાયો

હર્ષા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા ગત વર્ષે અંદાજે 4000 રૂમવાળી કુલ 25 હોટેલ્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. મહામારી કોવિડ-19 દરમિયાન પણ તેના માલિકોની કામગીરી, વેચાણ...
ADR

PwC: ADR likely to drive RevPAR in 2022 close to 2019 levels

OCCUPANCY AND ADR in U.S. hotels will continue to grow in 2022, with a year-over-year rebound in RevPAR of 14.4 percent, around 93 percent...

મે મહિનામાં બેયર્ડ/એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સમાં 2.8 ટકાનો વધારો

ધી બેયર્ડ/એસટીઆર હોટેલ સ્ટોક ઈન્ડેક્સ મે મહિનામાં થોડોક ઘટ્યો હતો, એસટીઆર અનુસાર તેમાં 2.8 ટકાનો ઘટાડો થયો હતો. રોકાણકારોને આશા છે કે આ ઉનાળે...

PHG દ્વારા એમ ડી હોટેલના 5.3 મિલિયનનું રીનોવેશન પૂર્ણ

પીચટ્રી હોટેલ ગ્રુપ દ્વારા 5.3 મિલિયન ડોલરના ખર્ચે નવી હોટેલનું રીનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું રીનોવેશન કરાયું છે તે હેમ્પ્ટન ઈન બાય હિલ્ટન...

STR, TE દ્વારા ઈન-પર્સન હન્ટર હોટલ કોન્ફરન્સમાં 2021 માટે નવી આગાહી

ડી.જે. રામા, સાઉથ કેરોલિના ખાતેના ગ્રીનવિલે ખાતે આવેલી ઓરો હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ, ડાબે, એટલાન્ટા ખાતે યોજાયેલ હન્ટર હોટેલ કોન્ફરન્સમાં ટેનેસીના ચટ્ટાનૂગાસ્થિતિ વિઝન હોસ્પિટાલિટી...

STR: માર્ચનો નફો 2019ની સરખામણીએ અડધો થયો

હોટેલ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ આ મહિના માટે સંભાવના વ્યક્ત કરી હતી કે તે મહિના દરમિયાન કુલ આવક 2019ના સ્તરે આવી જશે. માર્ચ દરમિયાન, અમેરિકાની હોટેલોની...